""""""""""""""""""""""""""""""""
દરેક જાનવર પોતાનાં ખોરાક પ્રત્યે સજાગ હોય છે. સિંહ ની બાબતમાં પણ એવું જ છે. સિંહ જ્યારે શિકાર કરે છે, ત્યારે પીંછા, વાળ કે અન્ય એવા શિકારનાં અંગો જે સિંહથી પચાવી ન શકાય તેમ હોય ત્યારે, સિંહને પેટ ખરાબ લાગે છે.
સિંહ આ તખલીફ નો ઉપાય સારી રીતે જાણે છે. અને તેથી કોઈ કોઈવાર ઘાસ ને ચાવી ને ખાતો હોય છે. ઘાસ ખાવા થી પેટમાં બળતરા થાય અને પેટમાં રહેલ ખરાબ ખોરાક ઉલટી વાટે બહાર નીકળી જતાં હોય છે. ખરેખર જનાવરો પોતાનાં ખોરાક અને શરીર પ્રત્યે ખુબજ સજાગ હોય છે.
Save Lion
For more, follow SAVE ASIATIC LION
#હુંસિંહસાથેછુંહુંગીરસાથેછું
#SaveLion
#SAVEASIATICLION
#ByeByePlastic
#WORLDLIONDAY
#બૃહદગીરનોસાવજ
#GIR
#FOG
0 Comments